Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

Vinay Arote

Vinay Arote’s episodes

27 episodes of the shows Vinay Arote hosts or works on, newest first. See the PodCred breakdown

  1. રૉયલ કપલની મુંબઈ મુલાકાત અને GTA 6નો ક્રેઝ: Earthshot Prizeથી લઈને ગેમિંગની દુનિયા સુધી! · Hoon, Baavo Ane Mangaldas · 2026-11-20
  2. રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી! · Hoon, Baavo Ane Mangaldas · 2026-11-13
  3. દિવાળી: નવી વસ્તુઓની ખરીદી, મોંઘવારી, ફટાકડા અને રીતરિવાજની ચર્ચા · Hoon, Baavo Ane Mangaldas · 2026-11-06
  4. દિવાળીની તૈયારીઓનો ધમધમાટ: સાફસફાઈથી ખરીદી, પરંપરાગત મીઠાઈ-ફરસાણ અને બેસતા વર્ષની યાદો · Hoon, Baavo Ane Mangaldas · 2026-10-30
  5. ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ અને માર્કો રુબિયોની ભારત મુલાકાત હું બાવો અને મંગળદાસ · Hoon, Baavo Ane Mangaldas · 2026-10-23
  6. પરંપરાગત ગરબા, લોકગીતો અને બદલાતી સંસ્કૃતિ · Hoon, Baavo Ane Mangaldas · 2026-10-16
  7. આંદોલન, આક્રોશ અને અવાજ: ક્યારે વિરોધ બને છે માત્ર હોબાળો? · Hoon, Baavo Ane Mangaldas · 2026-10-09
  8. ઓજસ રાવલ સાથે અઢળક વાતોનો દોર એટલે કળા, આસ્થા, રમૂજ, લેખન, ભાષા અને સંગીત પણ... · Hoon, Baavo Ane Mangaldas · 2026-10-02
  9. ડિજિટલ કોન્ટેન્ટ ક્રિએટર્સ, પીઆર અને પત્રકારત્વ વચ્ચેની ભેદરેખાઓ ધુંધળી · Hoon, Baavo Ane Mangaldas · 2026-09-25
  10. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ એટલે જોશ, ભક્તિ, ઉજવણી પણ સાથે કેટલુંક ખૂંચે એવું પણ... · Hoon, Baavo Ane Mangaldas · 2026-09-18
  11. આશા ભોસલે: એક અવાજ જે ક્યારેય કોઈ ચોકઠામાં બંધાયો નહીં · Hoon, Baavo Ane Mangaldas · 2026-09-11
  12. માખણચોરથી યોગેશ્વર સુધીઃ આપણા જીવન, કળા અને સંસ્કૃતિમાં કૃષ્ણ ક્યાં-ક્યાં વસે છે? · Hoon, Baavo Ane Mangaldas · 2026-09-04
  13. ખાંડ મોંઘી અને ભાષા પર બબાલઃ શું આ બધું ચૂંટણીનું રાજકારણ છે? · Hoon, Baavo Ane Mangaldas · 2026-08-28
  14. ગુજરાતી ભાષા ક્યારેય નહીં મરે, પણ એને જીવંત રાખવા આપણે શું કરવું પડશે? · Hoon, Baavo Ane Mangaldas · 2026-08-21
  15. આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ · Hoon, Baavo Ane Mangaldas · 2026-08-14
  16. કલ્ટ ક્લાસિકથી હોરર અને રોમકોમ સુધી: સ્ટોરી ટેલિંગ, ટ્રેન્ડ્ઝ અને મનગમતા કોન્ટેન્ટની વાતો · Hoon, Baavo Ane Mangaldas · 2026-08-07
  17. ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર? · Hoon, Baavo Ane Mangaldas · 2026-07-31
  18. ધી ઑડિસી, યુવા આંદોલનનો માહોલ અને નિષ્કર્ષ પર ન પહોંચતી ઘટનાઓ · Hoon, Baavo Ane Mangaldas · 2026-07-24
  19. બહાર ખાણી-પીણીને મામલે કેટલી તકેદારી અનિવાર્ય? · Hoon, Baavo Ane Mangaldas · 2026-07-17
  20. ચોમાસું આવે એટલે ભગવાન લોકોની વચ્ચે કેમ આવે છે? રથયાત્રાથી જન્માષ્ટમી સુધીની રસપ્રદ પરંપરાઓ · Hoon, Baavo Ane Mangaldas · 2026-07-10
  21. લોકોનો સ્ટ્રેસ આક્રોશમાં ફેરવાઇ રહ્યો છે? ગુનાઓની સંખ્યામાં વધારો કેમ? · Hoon, Baavo Ane Mangaldas · 2026-07-03
  22. અલ નિનો અને લા નિનાની અસરો, મુંબઈનો વરસાદ, યાદો, ગીતો અને હાલાકી · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-26
  23. 370 રૂપિયાની બિરયાની, સ્ત્રી સન્માન અને નીટની પરીક્ષા સામે ટેલિગ્રામ બાનનું શસ્ત્ર · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-19
  24. Pride Month: LGBTQIA+ સાંભળીને ગુંચવાતા હો તો આ ચોક્કસ સાંભળો · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-12
  25. પેટ્રોલના વધતા ભાવ, ગંભીર જળ સંકટ અને ગ્લોબલ વોર્મિંગ: 2026માં મુંબઈકર હોવાની કિંમત · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-05
  26. બાન્દ્રા ગરીબ નગર ડિમોલિશન, કોક્રોચ જનતા પાર્ટી અને ડિજિટલ અને પ્રિન્ટ પત્રકારત્વના પડકારો · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-05
  27. ઓનલાઇન ડેટિંગ મજા છે કે સજા, જાણવા જેવા અનુભવોની વાત · Hoon, Baavo Ane Mangaldas · 2026-06-05
Page 1 of 1