
આઝાદીના ઓછા જાણીતા અધ્યાયો: રસપ્રદ ટ્રિવિયા અને ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓ
ભારતની કોઈ રાષ્ટ્રીય ભાષા કેમ નથી? હોકી ખરેખર રાષ્ટ્રીય રમત છે? ભારત-પાકિસ્તાનની સરહદ સ્વતંત્રતા પછી કેમ જાહેર થઈ? આ વિશેષ પોડકાસ્ટમાં જાણીએ આઝાદી વિશેની રસપ્રદ હકીકતો, સ્વદેશી અને અસહકાર આંદોલનનો સાચો અર્થ તથા ઓછા જાણીતા ગુજરાતી સ્વાતંત્ર્યસેનાનીઓની પ્રેરણાદાયક ગાથાઓ.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

