Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

Hoon, Baavo Ane Mangaldas

Hoon, Baavo Ane Mangaldas artwork

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ અને માર્કો રુબિયોની ભારત મુલાકાત હું બાવો અને મંગળદાસ

Oct 23, 202615 minAudioSeason 1, Episode 23
ShareXLinkedInFacebookWhatsAppEmail

હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં મુંબઈમાં ટાઈગર શ્રૉફની કાર પર ફાયરિંગ અને લૉરેન્સ બિશ્નોઈ ગ્રુપની ધમકી પાછળના ૧૯૯૮ના કાળિયાર વિવાદના કનેક્શન પર ખાસ ચર્ચા કરવામાં આવી છે. સાથે જ, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પાછળની ખાસ રણનીતિ અને બંને દેશો વચ્ચેના મહત્ત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઇ છે.

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. રૉયલ કપલની મુંબઈ મુલાકાત અને GTA 6નો ક્રેઝ: Earthshot Prizeથી લઈને ગેમિંગની દુનિયા સુધી!

    Nov 20, 202614 minAudio

    બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કૅટ મિડલટનની દસ વર્ષ પછીની ભારત મુલાકાત લીધી હતી અને મુંબઈમાં યોજાયેલા Earthshot Prize 2026 એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું. આ સાથે જ GTA 6ના ઐતિહાસિક લૉન્ચ, લૂસિયા અને જેસનની કહાણી,...

    Credit the people on this episode

  2. રામાયણ: રામાનંદ સાગરના ક્લાસિક યુગથી લઈને રણબીર કપૂરની નવી સિનેમેટિક સફર સુધી!

    Nov 13, 202617 hr 57 minAudio

    દાયકાઓ જૂની રામાનંદ સાગરની `રામાયણ`ની યાદોથી લઈને આજના હાઈ-ટેક વીએફએક્સ (VFX) અને રણબીર કપૂર-યશ અભિનીત નવી ફિલ્મ સુધીની સફર. જાણો રામાયણનો ઐતિહાસિક વારસો, તેના વિવિધ સંસ્કરણો અને જીવનના શાશ્વત મૂલ્યો વિશે આ ખાસ...

    Credit the people on this episode

  3. દિવાળી: નવી વસ્તુઓની ખરીદી, મોંઘવારી, ફટાકડા અને રીતરિવાજની ચર્ચા

    Nov 6, 202615 hr 38 minAudio

    દિવાળીની ખરીદીનો ઉત્સાહ હોય કે વધતી મોંઘવારી વચ્ચે બજેટ સાચવવાની મથામણ, દરેક ગુજરાતી પરિવાર માટે દિવાળી અનેક રીતે ખાસ હોય છે. `હું બાવો ને મંગળદાસ`ના આ એપિસોડમાં ખરીદીના આયોજનથી લઈને નાના વેપારીઓ માટે દિવાળીનું મહત્ત્વ,...

    Credit the people on this episode

  4. દિવાળીની તૈયારીઓનો ધમધમાટ: સાફસફાઈથી ખરીદી, પરંપરાગત મીઠાઈ-ફરસાણ અને બેસતા વર્ષની યાદો

    Oct 30, 202622 minAudio

    દિવાળીની તૈયારીઓ એટલે માત્ર ઘરની સાફસફાઈ અને ખરીદી જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી મીઠી યાદો, પરંપરાઓ અને સ્વાદિષ્ટ વાનગીઓનો પણ અનોખો ઉત્સવ! `હું બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં માણો દિવાળીની સાફસફાઈના રસપ્રદ...

    Credit the people on this episode

  5. પરંપરાગત ગરબા, લોકગીતો અને બદલાતી સંસ્કૃતિ

    Oct 16, 202628 minAudio

    આ પૉડકાસ્ટમાં નવરાત્રિના બદલાતા સ્વરૂપ અને મુંબઈ તથા અમદાવાદના ગરબા કલ્ચર વચ્ચેના તફાવતની ચર્ચા કરવામાં આવી છે. પરંપરાગત શેરી ગરબા, જૂનાં લોકગીતો, જય આધ્યાશક્તિ, વિશ્વંભરી સ્તુતિ, થાળી ગરબા અને અડાલજની વાવના અગ્નિ ગરબા...

    Credit the people on this episode