
રૉયલ કપલની મુંબઈ મુલાકાત અને GTA 6નો ક્રેઝ: Earthshot Prizeથી લઈને ગેમિંગની દુનિયા સુધી!
બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કૅટ મિડલટનની દસ વર્ષ પછીની ભારત મુલાકાત લીધી હતી અને મુંબઈમાં યોજાયેલા Earthshot Prize 2026 એ પણ બધાનું ધ્યાન ખેંચ્યું. આ સાથે જ GTA 6ના ઐતિહાસિક લૉન્ચ, લૂસિયા અને જેસનની કહાણી, વાઇસ સિટીની દુનિયામાં વાપસી, ગેમિંગ ફીચર્સ અને દુનિયાભરના ગેમર્સમાં છવાયેલા તેના ક્રેઝની.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

