
દિવાળીની તૈયારીઓનો ધમધમાટ: સાફસફાઈથી ખરીદી, પરંપરાગત મીઠાઈ-ફરસાણ અને બેસતા વર્ષની યાદો
દિવાળીની તૈયારીઓ એટલે માત્ર ઘરની સાફસફાઈ અને ખરીદી જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલી મીઠી યાદો, પરંપરાઓ અને સ્વાદિષ્ટ વાનગીઓનો પણ અનોખો ઉત્સવ! `હું બાવો અને મંગળદાસ`ના આ ખાસ એપિસોડમાં માણો દિવાળીની સાફસફાઈના રસપ્રદ કિસ્સાઓ, ઘૂઘરા, ચકરી જેવાં પરંપરાગત ફરસાણનો સ્વાદ, બેસતા વર્ષની યાદો અને દિવાળીના આગમન સાથે છવાઈ જતાં ઉમંગ-ઉત્સાહનાં ગપ્પાં!
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

