
દિવાળી: નવી વસ્તુઓની ખરીદી, મોંઘવારી, ફટાકડા અને રીતરિવાજની ચર્ચા
દિવાળીની ખરીદીનો ઉત્સાહ હોય કે વધતી મોંઘવારી વચ્ચે બજેટ સાચવવાની મથામણ, દરેક ગુજરાતી પરિવાર માટે દિવાળી અનેક રીતે ખાસ હોય છે. `હું બાવો ને મંગળદાસ`ના આ એપિસોડમાં ખરીદીના આયોજનથી લઈને નાના વેપારીઓ માટે દિવાળીનું મહત્ત્વ, ફટાકડા અને વધતા પ્રદૂષણ અંગેના વિચારો તથા ધનતેરસ, કાળી ચૌદસ અને લાભપાંચમ જેવા પર્વ સાથે જોડાયેલી પરંપરાઓ વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી છે. તો માણો દિવાળીના ઉત્સાહ, આનંદ અને પરંપરાઓની વાતો સાથેનો આ ખાસ એપિસોડ.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
