
ક્રિકેટથી આગળ વધી રહ્યું છે ભારત, શું આપણે બનીશું સ્પોર્ટ્સ સુપરપાવર?
ભારતની રમતગમતની ઓળખ હવે માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. ચેસ, ઍથ્લેટિક્સ, બૅડ્મિન્ટન, હૉકી, ફુટબૉલ અને કબડ્ડી જેવી રમતોને નવી ઓળખ મળી રહી છે. પરંતુ નબળું ગ્રાસરૂટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અસમાન ફન્ડિંગ, ફેડરેશનનું રાજકારણ અને ઑનલાઇન બેટિંગનું વધતું જોખમ - શું ભારતને સાચું સ્પોર્ટ્સ સુપરપાવર બનતાં રોકી શકે છે?
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
