
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ એટલે જોશ, ભક્તિ, ઉજવણી પણ સાથે કેટલુંક ખૂંચે એવું પણ...
હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં ગણેશોત્સવ સાથે જોડાયાલી યાદો, ઉત્સાહ અને ઉમંગની વાતો તો ખરી પણ સાથે શું બાબતો છે જે આ ઉત્સવની ગરિમાને ઝાંખી પાડે છે. ભક્તિનો વિરોધ નથી પણ ભક્તિ જ્યારે શક્તિ પ્રદર્શન બને ત્યારે કઠે. એટલું જ નહીં બાઈકર છોકરીને માત્ર ઇગોને પગલે ટક્કર મારવા પાછળ પિતૃસત્તાક માનસિકતાની બદબો આવે છેની ચર્ચા પણ.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

