
આશા ભોસલે: એક અવાજ જે ક્યારેય કોઈ ચોકઠામાં બંધાયો નહીં
અંગત જીવનના પડકારો વચ્ચે પણ પોતાની શરતો પર જીવતાં અને ગાતાં રહેલાં આશા ભોસલે કેવી રીતે બન્યાં મુક્તિ, મસ્તી અને બિન્દાસપણાનો અવાજ? O. P. નૈયરથી ‘ઉમરાવ જાન’ સુધીની તેમની સંગીતયાત્રાની વાત. અને સાથે એ પણ વાત કે એફિલ ટાવર પર જે થયું તે કેટલું યોગ્ય?
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
