
માખણચોરથી યોગેશ્વર સુધીઃ આપણા જીવન, કળા અને સંસ્કૃતિમાં કૃષ્ણ ક્યાં-ક્યાં વસે છે?
હું, બાવો અને મંગળદાસના આ એપિસોડમાં જન્માષ્ટમી વિશેષ સંવાદ વ્યક્તિગત કૃષ્ણ-કનેક્શનથી લઈને મહાભારતના પ્રસંગો, સમાજસેવા, કળા, કવિતા, સંગીત અને નૃત્ય સુધી કૃષ્ણના અનેક સ્વરૂપોની વાત.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
