Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

ઓસ્ટ્રેલિયાને જાણો

ઓસ્ટ્રેલિયાને જાણો artwork

Who really runs Australia, and where you fit in | How Australia Works - ઓસ્ટ્રેલિયા ખરેખર કોણ ચલાવે છે, તેમાં તમારું સ્થાન ક્યાં છે? |ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

Sep 28, 20268 minAudio
ShareXLinkedInFacebookWhatsAppEmail

Do you know who can help you with a business permit, a rental problem or family support? Through the stories of Fedele, Carol and Abeer, learn how Australia’s three levels of government work. Find out what local, state or territory, and federal governments are responsible for and where to turn for help. - શું તમે જાણો છો કે બિઝનેસ પરમિટ મેળવવામાં, ભાડાની કોઈ સમસ્યામાં કે પરિવાર માટે સહાય મેળવવામાં તમને કોણ મદદ કરી શકે? ફેડેલે, કેરોલ અને અબીરની વાર્તાઓ દ્વારા જાણો કે ઓસ્ટ્રેલિયામાં સરકારના ત્રણ સ્તરો કેવી રીતે કામ કરે છે. જાણો કે લોકલ (સ્થાનિક), સ્ટેટ (રાજ્ય) કે ટેરિટરી, અને ફેડરલ (કેન્દ્રીય) સરકારો કઈ બાબતો માટે જવાબદાર છે અને મદદ મેળવવા માટે ક્યાં સંપર્ક કરવો. How Australia Works is an SBS podcast that uses real stories and clear explanations to help you understand how government work in Australia, how laws are made and changed, and how you can have a say. Listen to the series and find shorter versions in 60 languages on the How Australia Works main page. - 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' (How Australia Works) એ SBS નો એક એવો પોડકાસ્ટ છે, જે ખરી જિંદગીના કિસ્સાઓ અને સરળ સમજૂતીઓ દ્વારા તમને ઓસ્ટ્રેલિયામાં સરકાર કેવી રીતે કામ કરે છે, કાયદા કેવી રીતે બને છે અને બદલાય છે, તથા તમે કેવી રીતે તમારી વાત રજૂ કરી શકો છો તે સમજવામાં મદદ કરે છે. આ શ્રેણી સાંભળો અને 'ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે' ના મુખ્ય પેજ પર ૬૦ ભાષાઓમાં તેના ટૂંકા સંસ્કરણો મેળવો.

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. What are feral and invasive animals in Australia? - જાણો, ઓસ્ટ્રેલિયાના બિનપાલતુ પ્રાણીઓ વિશે

    Nov 23, 202610 minAudio

    Feral and invasive animal species are causing significant damage to Australia’s environment and threaten the existence of many native wildlife species. In this episode of Australia Explained learn about feral and...

    Credit the people on this episode

  2. What does Kumanjayi mean? Understanding Sorry Business - કુમાન્જયી શબ્દનો અર્થ અને 'સોરી બિઝનેસ' શું છે તે વિશે જાણો

    Nov 19, 202613 minAudio

    When someone dies, families and communities may have cultural practices and responsibilities around mourning. For many Aboriginal and Torres Strait Islander people, this is known as Sorry Business. There is no single...

    Credit the people on this episode

  3. Be prepared for snake season in Australia - ઓસ્ટ્રેલિયામાં સાપથી ડરવાને બદલે સાવધ રહેવું, સુરક્ષિત રહેવાની અસલી ચાવી

    Nov 10, 20269 minAudio

    Snakes are often seen in Australia in spring and summer. You may also see one at other times of year, depending on the weather. Here are some expert tips on snake behaviour and what to do if you see one. - અહેવાલ...

    Credit the people on this episode

  4. How people shape change, and why your voice matters | How Australia Works - લોકો બદલાવ કેવી રીતે લાવે છે, તમારો અવાજ કેમ મહત્વનો છે? | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

    Oct 27, 20266 minAudio

    Can a small group change a local council decision? When Julie learns her community library may close, she joins other residents in a campaign to save it. Her story explores how you can take part in Australian democracy...

    Credit the people on this episode

  5. How laws change, and why it takes time | How Australia Works - કાયદા કેવી રીતે બદલાય છે, અને તેમાં સમય કેમ લાગે છે? | ઓસ્ટ્રેલિયા કેવી રીતે કામ કરે છે

    Oct 20, 20267 minAudio

    How do laws change in Australia? Through Rodney Croome’s campaigns for human rights and marriage equality, learn how personal stories, community action, courts and parliament can help change the law, and why the process...

    Credit the people on this episode